Check Your COD Article

આપને ત્યાં આવેલ આર્ટીકલ ને પોસ્ટમેન અથવા બી.ઓ. ને ઈનવોઇસિંગ કરતા પહેલા નીચે આપેલ સાઈટ  પર ચેક કરો

જો ડીલીવરી ઓફીસ માં આપની ઓફીસ નો પીનકોડ હોય તોજ ડીલીવરી માટે આપો 


નહિ તો આવેલ આર્ટીકલ ને " રીટન ટુ સેન્ડર " કરી ડીસ્પેચ કરી દેવું।

આર્ટીકલ ચેક કરવા માટે :

1. ) Click Here ક્લિક કરો
2. ) જો iD & Password માંગે તો
      iD                : dop
      Password   :  india
3.) ત્યારબાદ રીપોર્ટ પર ક્લિક કરવું ને COD Article  સિલેક્ટ કરવું  ને આપના આર્ટીકલ નું સ્ટેટસ ચેક કરવું


આભાર 

 Click Here 


Comments