પોઈન્ટ-ઓફ-સેલ માં સર્વિસ ટેક્ષ સુધારવા ની રીત

તારીખ ૦૧.૦૬.૨૦૧૫ થી સર્વિસ ટેક્ષ નો દર ૧૨% થી વધી ૧૪% થયેલ છે જે અંતર્ગત પોઈન્ટ ઓફ સેલ માં સર્વિસ ટેક્ષ નો દર સુપર વાઈઝર દ્વારા સુધારવા ની રીત નીચે મુજબ છે ..


સૌ પ્રથમ પોઈન્ટ ઓફ સેલ ના સુપરવાઈઝર માં લોગીન થવુંત્યારબાદ પર " Configure " ક્લિક કરવું અને " Tariff Rivision "સિલેક્ટ કરવું

હવે તમને એક સુચના દર્શાવા માં આવશે જેમાં  "YES" પર ક્લિક કરવુંહવે દર્શાવેલ વિકલ્પો માંથી  " Service Tax "પર ક્લિક કરવું અને " Select "  બટન પર ક્લિક કરવુંહવે સર્વિસ ટેક્ષ નો દર જે ૧૨% દર્શાવે છે એને ૧૪% થી સુધારી " OK " પર  ક્લિક કરો


હવે પોઈન્ટ ઓફ સેલ પ્રોગ્રામ માંથી નીકળી ફરી ઓપરેટર માં લોગીન કરો

Comments