Run the attached file with script tool in POs after doing day begin in Sub accounts/Treasury module to create/map the required Mc-Camish account heads. Script Download
તારીખ ૦૧.૦૬.૨૦૧૫ થી સર્વિસ ટેક્ષ નો દર ૧૨% થી વધી ૧૪% થયેલ છે જે અંતર્ગત પોઈન્ટ ઓફ સેલ માં સર્વિસ ટેક્ષ નો દર સુપર વાઈઝર દ્વારા સુધારવા ની રીત નીચે મુજબ છે .. સૌ પ્રથમ પોઈન્ટ ઓફ સેલ ના સુપરવાઈઝર માં લોગીન થવું ત્યારબાદ પર " Configure " ક્લિક કરવું અને " Tariff Rivision "સિલેક્ટ કરવું હવે તમને એક સુચના દર્શાવા માં આવશે જેમાં "YES" પર ક્લિક કરવું હવે દર્શાવેલ વિકલ્પો માંથી " Service Tax "પર ક્લિક કરવું અને " Select " બટન પર ક્લિક કરવું હવે સર્વિસ ટેક્ષ નો દર જે ૧૨% દર્શાવે છે એને ૧૪% થી સુધારી " OK " પર ક્લિક કરો હવે પોઈન્ટ ઓફ સેલ પ્રોગ્રામ માંથી નીકળી ફરી ઓપરેટર માં લોગીન કરો
List of Old & New Account No. of Phase : i DHOLUMBER BO , DOLDHA BO , KANTASVEL BO & LAKHAWADI BO To Download List of Accounts Click Here Phase : ii MOTI VALZAR BO , PRATAPNAGAR BO , RUPVEL BO , SINGAD BO, VAGHABARI BO & ZARI BO To Download List of Accounts Click Here
scheme Rate of interest w.e.f.01.04.2013 Rate of Interest w.e.f. 01.04.2014 Savings Deposit 4.0 4.0 1 Year Time Deposit 8.2 8.4 2 Year Time Deposit 8.2 8.4 3 Year Time Deposit 8.3 8.4 5 Year Time Deposit 8.4 8.5 5 Year Recurring Deposit 8.3 8.4 5 Year SCSS 9.2 9.2 5 Year MIS 8.4 8.4 5 Year NSC 8.5 8.5 10 Year NSC 8.8 8.8 PPF 8.7 8.7
આપને ત્યાં આવેલ આર્ટીકલ ને પોસ્ટમેન અથવા બી.ઓ. ને ઈનવોઇસિંગ કરતા પહેલા નીચે આપેલ સાઈટ પર ચેક કરો જો ડીલીવરી ઓફીસ માં આપની ઓફીસ નો પીનકોડ હોય તોજ ડીલીવરી માટે આપો નહિ તો આવેલ આર્ટીકલ ને " રીટન ટુ સેન્ડર " કરી ડીસ્પેચ કરી દેવું। આર્ટીકલ ચેક કરવા માટે : 1. ) Click Here ક્લિક કરો 2. ) જો iD & Password માંગે તો iD : dop Password : india 3.) ત્યારબાદ રીપોર્ટ પર ક્લિક કરવું ને COD Article સિલેક્ટ કરવું ને આપના આર્ટીકલ નું સ્ટેટસ ચેક કરવું આભાર Click Here