Posts

Showing posts with the label COD

Check Your COD Article

આપને ત્યાં આવેલ આર્ટીકલ ને પોસ્ટમેન અથવા બી.ઓ. ને ઈનવોઇસિંગ કરતા પહેલા નીચે આપેલ સાઈટ  પર ચેક કરો જો ડીલીવરી ઓફીસ માં આપની ઓફીસ નો પીનકોડ હોય તોજ ડીલીવરી માટે આપો  નહિ તો આવેલ આર્ટીકલ ને " રીટન ટુ સેન્ડર " કરી ડીસ્પેચ કરી દેવું। આર્ટીકલ ચેક કરવા માટે : 1. ) Click Here ક્લિક કરો 2. ) જો iD & Password માંગે તો       iD                : dop       Password   :  india 3.) ત્યારબાદ રીપોર્ટ પર ક્લિક કરવું ને COD Article  સિલેક્ટ કરવું  ને આપના આર્ટીકલ નું સ્ટેટસ ચેક કરવું આભાર    Click Here  

Delivery Process of COD Articles

To View the process : Click Here